એક દિવસ મારા મીત્ર હાર્દિક ભટ્ટ નો ફોન આવ્યો મને કહ્યુ મહેશ આપણે એક બ્લોગ ચાલુ કરવાનો છે અને તેના માટે આપણ ને ગજલો અને નિબંધ “જયંત ડાંગોદરા” સાહેબ મોકલશે અને આ બ્લોગ આપણો પહેલો બ્લોગ હોવાથી તેમા આપણે મહેનત કરવી પડશે, મે તેને કહ્યુ વાંધો નહી તુ મને સાહેબ ગઝલો મોકલે એટલે મને મોકલી આપજે,
ત્યાર બાદ તેણે મને ગઝલો અને નિબંધ મોકલી આપ્યા, અને સાથે લખ્યુ મહેશ તારી સર્જનાત્મક્તા અહી બતાવજે .
બસ ગુજરાતી સાહીત્ય ની સેવા ના હેતુ થી આ બ્લોગ ચાલુ કર્યો છે.

























